પ્રશ્ન 1. ભારત દેશે E-B-૪ બિઝનેસ વિઝા કયા દેશના વ્યાવસાયિકો માટે શરુ કર્યા છે?

જવાબ: ચીન 

 

પ્રશ્ન 2. કયા દેશના સંશોધકો ભારતના ૪૫માં એન્ટાર્કટિક અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે?

જવાબ: સયુંકત આરબ અમીરાત

 

પ્રશ્ન 3. કયા રાજ્યમાં calamaria mizoramensis નામની રીડ સાપની નવી પ્રજાતિ મળી આવી છે?

જવાબ: મિઝોરમ

 

પ્રશ્ન 4. Axis Bank દ્વારા ડિજિટલ બેન્કિંગ સુરક્ષા પર ગ્રાહક નિયંત્રણ વધારવા માટે તેની મોબાઈલ બેન્ક એપ્લિકેશન પર ……….. શરુ કર્યું?

જવાબ: Safety Center

 

પ્રશ્ન 5. ભારતમાં રાષ્ટ્રીય સરસ મેળો (૬ જાન્યુઆરી થી ૧૮ જાન્યુઆરી) ક્યાં યોજાય રહ્યો છે?

જવાબ: ગુંટુર (આંધ્ર પ્રદેશ રાજ્ય)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf