12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતીય સેનાએ ૨૦૨૬ વર્ષને …………વર્ષ તરીકે જાહેર કર્યું છે?
જવાબ: “નેટવર્કિંગ એન્ડ ડેટા-કેન્દ્રીતતા” (Networking and Data -Centricity)
પ્રશ્ન 2. કયા રાજ્યમાં ભારતની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ અદાલત આવેલી છે?
જવાબ: કેરળ (કલ્પેટ્ટા જિલ્લો, વાયનાડ)
પ્રશ્ન 3. ભારતમાં “પ્રવાસી ભારતીય દિવસ” ક્યારે ઉજવાય છે?
જવાબ: ૯ જાન્યુઆરી
પ્રશ્ન 4. મણિપુરમાં કઈ નદીના જળવિભાજનને પુનર્જીવિત કરવા માટે સેનાપતિ વન વિભાગ દ્વારા “સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન ” પહેલ શરુ કરાયેલ છે?
જવાબ: બરાક નદી
પ્રશ્ન 5. કોને “સંગીત કલાનિધિ પુરસ્કાર ૨૦૨૬” એનાયત કરવામાં આવ્યો છે, જે “વાયોલિન” સંગીત વાદ્ય સાથે સંકળાયેલ છે?
જવાબ: R. K. શ્રીરામકુમાર