પ્રશ્ન 1. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શપથ ગ્રહણ કરનારા વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: પ્રવીણ વશિષ્ઠ 

 

પ્રશ્ન 2. ભારતમાં યુનિકોર્ન (૧ અબજ ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ) ની સંખ્યા કેટલી થઇ છે?

જવાબ: ૧૨૦ થી વધુ 

 

પ્રશ્ન 3. હાલમાં ભારતે કયા દેશમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે “ઓપરેશન સ્વદેશ” શરુ કર્યું?

જવાબ: ઈરાન

 

પ્રશ્ન 4. કયા શિપયાર્ડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ સંકલ્પ સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું હતું?

જવાબ: ગોવા શિપયાર્ડ લિમિટેડ

 

પ્રશ્ન 5. કયા ભારતીય રાજ્યે પાંચ વર્ષીય “આમે પધીબા આમા ભસારે” યોજના શરુ કરી?

જવાબ: ઓડિશા  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf