પ્રશ્ન 1. વિન્ડફોલ ટેક્સ હાલમાં સમાચારમાં છે. તે મુખ્યત્વે કોના પર લાદવામાં આવે છે?

જવાબ: અણધારી ઘટનાઓ અથવા ભાવ વધારાને લીધે થતા અસાધારણ લાભ પર

 

પ્રશ્ન 2. ‘ઇ-શ્રમ સાથી એપ’ કયા રાજ્યમાં શરૂ કરાયેલ હતી?

જવાબ: છત્તીસગઢ

 

પ્રશ્ન 3. હાલમાં જ સમાચારમાં ચર્ચામાં રહેલું સિરપુર પુરાતત્વીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?

જવાબ: છત્તીસગઢ

 

પ્રશ્ન 4. ભારતીય સ્કિમર પક્ષીના સંરક્ષણ માટે વ્હીટલી એવોર્ડ 2026 કોને પ્રાપ્ત થયો?

જવાબ: પરવીન શેખ

 

પ્રશ્ન 5. AI, ફિનટેક અને સાયબર સુરક્ષામાં સંશોધનને વધુ આગળ વધારવા માટે વર્ષ 2026માં કઈ સંસ્થાએ નેટવેસ્ટ ગ્રુપ સાથે ભાગીદારી કરી?

જવાબ: IIT દિલ્હી

 

પ્રશ્ન 6. સંચાર સાથી એ કયા વિભાગની ડિજિટલ સુરક્ષા પહેલ છે?

જવાબ: દૂરસંચાર વિભાગ

 

પ્રશ્ન 7. ૨૦૨૬માં રાજ્ય પેનલ પરીક્ષાઓ પાસ કર્યા બાદ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર કોણ બન્યા?

જવાબ: રિતિકા શ્રી

 

પ્રશ્ન 8. જબલપુર શહેરમાં નર્મદા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે?

જવાબ: બરગી ડેમ

 

પ્રશ્ન 9. ભારતની સાયબર ઓડિટ ઇકોસિસ્ટમને વધારે મજબૂત કરવા માટે સંવાદ ૨૦૨૬ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી?

જવાબ: ગોવા

 

પ્રશ્ન 10. પ્રશસ્ત 2.0 એપ (Prashash 2.0 App) તેની સ્ક્રીનીંગ પ્રક્રિયામાં શાળાના બાળકોમાં કેટલા પ્રકારની વિકલાંગતાઓને શોધી શકે છે?

જવાબ: 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf