પ્રશ્ન 1. ભારત દેશ નું કયું રાજ્ય કે જે રાષ્ટ્રીય કૃત્રિમ બુદ્ધિ (AI) સંશોધન સંસ્થા સ્થાપનાર પ્રથમ રાજ્ય બન્યું છે?

જવાબ: ગુજરાત

 

પ્રશ્ન 2. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ભારત દેશ ના કયા રાજ્યના દરિયાકાંઠે એકસાથે બે “પ્રલય” મિસાઇલો નું પરીક્ષણ કર્યું?

જવાબ: ઓડિસા

 

પ્રશ્ન 3. કઈ રાજ્ય સરકારે ઔદ્યોગીક શણ ની ખેતી ને ગ્રીન ટુ ગોલ્ડ પહેલ હેઠળ મંજૂરી આપી છે?

જવાબ: હિમાચલ પ્રદેશ

 

પ્રશ્ન 4. કોને “વિજ્ઞાન રત્ન ૨૦૨૫” (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો છે? 

જવાબ: પ્રોફેસર જયંત નાર્લિકર

 

પ્રશ્ન 5. ભારત દેશમાં ઈસરો (ISRO) દ્વારા કયા રાજ્ય માં તેનું ત્રીજું લોન્ચ પેડ બનાવાની યોજના કરી રહ્યું છે?

જવાબ: આંધ્ર પ્રદેશ 

 

પ્રશ્ન 6. કેન્દ્રીય મંત્રી મંડળે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ કયા મુખ્ય શહેરોને જોડતા ૬-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ કંટ્રોલ્ડ હાઇવે ના નિર્માણ ને મંજૂરી આપી છે?

જવાબ: નાસિક-સોલાપુર-અક્કલકોટ

 

પ્રશ્ન 7. કયા ભારતીય રાજ્યએ તબીબી શિક્ષણમાં પારદર્શિતા અને સંકલન વધારવા માટે “ઈ – સ્વાસ્થ્ય સંવાદ” ડિજિટલ પ્લેટફોર્મ શરુ કર્યું છે?

જવાબ: રાજસ્થાન

 

પ્રશ્ન 8. કયા ભારતીય રાજ્યમાં Paramycenella khsiensis નામની ફુગની નવી પ્રજાતિ મળી આવી છે?

જવાબ: મેઘાલય

 

પ્રશ્ન 9. ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે ડિસેમ્બર મહિનામાં DRDO દ્વારા  પરીક્ષણ કરાયેલ લાંબા અંતરના  માર્ગદર્શિત રોકેટનું નામ શું છે?

જવાબ: પિનાકા લાંબા અંતરના  માર્ગદર્શિત રોકેટ

 

પ્રશ્ન 10. કયો દેશ ફેબ્રુઆરી ૨૦૨૬માં AI ઈમ્પૅક્ટ સમિતનું આયોજન કરશે?

જવાબ: ભારત

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf