પ્રશ્ન 1. ભારતની સૌપ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત AI ક્લિનિક કયા શહેરમાં સ્થાપિત થયું છે?

જવાબ: ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ)

 

પ્રશ્ન 2. ભારત દેશના અર્થતંત્રમાં નિકાસ દેશના GDP માં આશરે કેટલા ટકા યોગદાન આપે છે?

જવાબ: ૨૧%  

 

પ્રશ્ન 3. કયું રાજ્ય નાણાંકીય વર્ષ ૨૦૨૬માં ભારતના રોકાણ ચાર્ટમાં સૌથી વધુ સ્થાન મેળવશે એવું અનુમાન છે?

જવાબ: આંધ્ર પ્રદેશ

 

પ્રશ્ન 4. પ્રયાગરાજ શહેરમાં માઘ મહિનામાં પવિત્ર સંગમ નદીના કિનારે કયો મેળો ભરાય છે?

જવાબ: વાર્ષિક માઘ મેળો

 

પ્રશ્ન 5. કયા શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર પ્રિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું?

જવાબ: નવી દિલ્હી

 

પ્રશ્ન 6. વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજ્જવવામાં આવે છે?

જવાબ: ૪ જાન્યુઆરી

 

પ્રશ્ન 7. હાલમાં RBI એ કયા ક્ષેત્રના પ્રોજેક્ટને ધિરાણ આપતી નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) માટે મૂડી પર્યાપ્તતાના ધોરણો હળવા કાર્ય છે?

જવાબ: ઉચ્ચ ગુણવત્તાવાળા માળખાગત પ્રોજેક્ટસ

 

પ્રશ્ન 8. ભારતનું કયું શહેર પ્રથમ ઝુપડપટ્ટી મુક્ત શહેર બનવા માટે તૈયાર છે?

જવાબ: સુરત (ગુજરાત)

 

પ્રશ્ન 9. ………. રાજ્ય ના ડોંગ ગામમાં વર્ષ ૨૦૨૬ના પહેલા સૂર્યોદયનું સ્વાગત “આલો પ્રભાત: પરોઢનો નૃત્ય” (સાંસ્કૃતિક ઉત્સવ) સાથે કરવામાં આવ્યું હતું?

જવાબ: અરુણાચલ પ્રદેશ

 

પ્રશ્ન 10. ભારતના કયા રાજ્યના વિજયનગર જિલ્લામાં અતિ દુર્લભ “ચંદન ચિત્તો” જોવા મળ્યો છે?

જવાબ: કર્ણાટક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf