12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારત સરકારે પ્રસ્તાવિત કરેલ “બેટરી પેક આધાર નંબર” (BPAN) કેટલા અક્ષરોનો એક અનન્ય ઓળખ હશે?
જવાબ: ૨૧ અક્ષર
પ્રશ્ન 2. કઈ સંસ્થા દ્વારા સી વોટર ડિસેલિનેશન સિસ્ટમ (Sea Water desalination System – SWaDeS) નામનું પોર્ટેબલ ડિસેલિનેશન ડિવાઇસ વિકસાવ્યું?
જવાબ: DRDO
પ્રશ્ન 3. ભારતના કયા રાજ્ય દ્વારા પ્રાદેશિક AI ઈમ્પૅક્ટ કોન્ફરન્સ ૨૦૨૬ નું આયોજન કર્યું હતું?
જવાબ: રાજસ્થાન
પ્રશ્ન 4. ૧ જાન્યુઆરી ૨0૨૬થી કયા દેશ દ્વારા ભારતીય નિકાસની ૧૦૦% ટેરિફ લાઈન પર શૂન્ય ડ્યૂટીની જાહેરાત કરવામાં આવી છે?
જવાબ: ઑસ્ટ્રેલિયા
પ્રશ્ન 5. ભારતીય રેલવે પાસે વિશ્વનું સૌથી મોટું …………. નેટવર્ક છે, જે ચીન અને રશિયા દેશોને પાછળ છોડી દે છે.
જવાબ: ઇલેક્ટ્રિફાઇડ રેલ નેટવર્ક