પ્રશ્ન 1. હાલમાં કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ જંતુનાશકો વ્યવસ્થાપન બિલ ૨૦૨૫નો ડ્રાફ્ટ કયા જુના કાયદાનું સ્થાન લેશે?

જવાબ: જંતુનાશકો કાયદો, ૧૯૬૮

 

પ્રશ્ન 2. કયા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા?

જવાબ: કર્ણાટક

 

પ્રશ્ન 3. કયા ભારતીય વ્યક્તિત્વના જન્મદિન નિમિત્તે દર વર્ષે ૧૨ જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજ્જવવામાં આવે છે?

જવાબ: સ્વામી વિવેકાનંદ

 

પ્રશ્ન 4. ભારતની કઈ ખાનગી ક્ષેત્રની બેંકે જાન્યુઆરી ૨૦૨૬માં “ધ ફોર્ચ્યુના વેવ” નામની નવી બ્રાન્ડ ઓળખ રજુ કરી?

જવાબ: Federal Bank

 

પ્રશ્ન 5. ISRO ના PSLV-C62 મિશન દ્વારા ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ લોન્ચ કરાયેલ પ્રાથમિક પેલોડ શું છે?

જવાબ: EOS-N1 (Anvesha)

 

પ્રશ્ન 6. “પ્રસાર ભારતી” સંસ્થાએ ભારતભરના ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવા માટે કયુ પ્લેટફોર્મ શરુ કર્યું છે?

જવાબ: ક્રિએટર્સ કોર્નર પ્લેટફોર્મ

 

પ્રશ્ન 7. DRDO સંસ્થા દ્વારા ૨૦૨૬માં તેનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવ્યો, જેમાં ભારતની કઈ સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવી?

જવાબ: સાયબર, અવકાશ અને AI

 

પ્રશ્ન 8. …………. મંત્રાલયે જિલ્લા આગેવાની હેઠળના કાપડ પરિવર્તન પહેલ શરુ કરી છે?

જવાબ: કાપડ મંત્રાલય

 

પ્રશ્ન 9. IDFC FIRST બેન્ક દ્વારા ……. લોન્ચ કરવામાં આવ્યું, જે શૂન્ય વિદેશી વિનિમય માર્કઅપ, મુસાફરી અને જીવનશૈલી લાભો ઓફર કરે છે?

જવાબ: “ઝીરો-ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ”

 

પ્રશ્ન 10. ભારતમાં ન્યાયતંત્ર માટે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDG) એ કયા પ્રકારનો ડેટા પૂરો પાડે છે?

જવાબ: પેન્ડિંગ કેસો અને તેમના નિકાલ પર રીઅલ-ટાઈમ ડેટા  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf