પ્રશ્ન 1. ભારતમાં “મહિલા શ્રમ બલ ભાગીદારી દર” ડિસેમ્બર ૨૦૨૫ના PLFS બુલેટિન મુજબ કેટલા ટકા સુધી પહોંચ્યો છે?

જવાબ: ૩૫.૩ 

 

પ્રશ્ન 2. વૈજ્ઞાનિકોએ ઝડપથી ઓગળતા ગ્લેશિયર્સમાંથી બરફના કોરના નમૂનાઓને સાચવવા માટે એન્ટાર્કટિકામાં વિશ્વનું પ્રથમ “ગ્લોબલ આઈસ વોલ્ટ” ક્યાં લોન્ચ કર્યું?

જવાબ: કોનકોર્ડિયા સ્ટેશન 

 

પ્રશ્ન 3. કયા શહેરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ કોન્ફરન્સ ૨૦૨૬ કરવામાં આવી?

જવાબ: દાવોસ (સ્વિટ્ઝર્લૅન્ડ)

 

પ્રશ્ન 4. હાલમાં કયા રાજ્યની “પોન્ડુરુ ખાદી” ને GI ટેગ મળ્યો છે?

જવાબ: આંધ્ર પ્રદેશ  

 

પ્રશ્ન 5. ભારતના કયા રાજ્ય દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકો અને ગ્રામીણ કારીગરોને ટેકો આપવા માટે “ગૃહ લક્ષ્મી ડિજિટલ માર્કેટિંગ પોર્ટલ” શરુ કરાયેલ છે?

જવાબ: કર્ણાટક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf