12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતના કયા રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો “ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ” શરુ કરાશે?
જવાબ: આંધ્ર પ્રદેશ
પ્રશ્ન 2. ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ “રાતાપાણી ટાઇગર રિઝર્વ” નું નામ કોના નામ પરથી રાખવામાં આવશે?
જવાબ: ડો. વિષ્ણુ શ્રીધર વાકણકર
પ્રશ્ન 3. કયા દિવસે રાષ્ટ્રીય પેંગ્વિન દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ: ૨૦ જાન્યુઆરી
પ્રશ્ન 4. ભારતના કયા રાજ્ય દ્વારા પ્રાદેશિક AI ઈમ્પૅક્ટ કોન્ફરન્સ ૨૦૨૬નું આયોજન કર્યું હતું?
જવાબ: મધ્ય પ્રદેશ
પ્રશ્ન 5. ભારતના કયા શહેરમાં ભારતની પ્રથમ રાજ્ય ભંડોળ પ્રાપ્ત BSL-૪ કન્ટેઇમેન્ટ સુવિધા અને પ્રયોગશાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો?
જવાબ: ગાંધીનગર (ગુજરાત)