પ્રશ્ન 1. કયા દિવસે “આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ” ઉજવવામાં આવે છે?

જવાબ: ૨૪ જાન્યુઆરી

 

પ્રશ્ન 2. કોની જન્મજયંતિ ઉજવવામાં માટે “પરાક્રમ દિવસ ૨૦૨૬” ઉજવવામાં આવ્યો હતો?

જવાબ: નેતાજી સુભાષચંદ્ર બોઝ

 

પ્રશ્ન 3. ભારતનું (કોલકાતામાં) પ્રથમ ટેલિકોમ ઓપરેટર કયું છે?

જવાબ: ભારતી એરટેલ

 

પ્રશ્ન 4. ભારતના કયા રાજ્યમાં પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ નદી અને નદીમુખ ડોલ્ફિન માટે બીજો સર્વવ્યાપી સર્વે શરુ થયો?

જવાબ: ઉત્તર પ્રદેશ 

 

પ્રશ્ન 5. હાલમાં ભારતમાં સમાવિષ્ટ શિક્ષણ સમિટ ૨૦૨૬ ક્યાં યોજાય હતી?

જવાબ: નવી દિલ્હી

 

પ્રશ્ન 6. ભારતના કયા શહેરમાં રાષ્ટ્રીય પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬નું ઉદ્દઘાટન થયુ છે?

જવાબ: રૂરકી (ઉત્તરાખંડ)

 

પ્રશ્ન 7. હાલમાં ભારતના કયા રાજ્યએ ગુટખા, પાનમસાલા, તમામ તમાકુ અને નિકોટીન ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુક્યો છે?

જવાબ: ઓડિશા

 

પ્રશ્ન 8. ભારતના TATA ગ્રુપ દ્વારા કયા સ્થાનની નજીક AI ઇનોવેશન સિટી વિકસાવવાની યોજના જાહેર કરી છે?

જવાબ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય મથક 

 

પ્રશ્ન 9. ભારતના કયા રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે MSME મંત્રાલયે બે નવા MSME ટેક્નોલોજી કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે?

જવાબ: હિમાચલ પ્રદેશ

 

પ્રશ્ન 10. ભારતે કયા શહેરમાં માનવતાવાદી સહાય તરીકે ૭.૫ ટન કેન્સરની દવાઓ મોકલી છે?

જવાબ: કાબુલ (અફઘાનિસ્તાન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf