12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતની પ્રથમ શહેર સંચાલિત પહેલ (બાળકોના મૂળભૂત અધિકાર આબોહવા કાર્યવાહી દર્શાવવા માટે) નું આયોજન કયુ શહેર કરશે?
જવાબ: મુંબઈ
પ્રશ્ન 2. કયા દેશો વચ્ચે “દોસ્તી-૧૭” કવાયત યોજાય રહી છે?
જવાબ: ભારત-શ્રીલંકા-માલદીવ
પ્રશ્ન 3. ભારતના કયા રાજ્યમાં ભારતીય સેના દ્વારા પ્રથમ સંપૂર્ણ કાર્યરત “ક્વોન્ટમ લેબ” સ્થાપિત કરવામાં આવી છે?
જવાબ: મધ્ય પ્રદેશ
પ્રશ્ન 4. ભારતની પ્રથમ “સ્લીપર વંદે ભારત ટ્રેન” કયા બે શહેરો સાથે જોડાયેલ છે?
જવાબ: કોલકાતા – ગુવાહાટી
પ્રશ્ન 5. ભારતના કયા રાજ્યમાં PM દ્વારા કનેક્ટિવિટી અને રોજગાર વધારવા માટે રૂપિયા ૮૩૦ કરોડના મલ્ટીમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ શરુ કરવામાં આવ્યો છે?
જવાબ: પશ્ચિમ બંગાળ
પ્રશ્ન 6. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો GDP વૃદ્ધિ દર IMF મુજબ કેટલો રેહવાનો અંદાજ છે?
જવાબ: ૭.૩%
પ્રશ્ન 7. ઓસ્ટ્રેલિયાની ……… નદીને વિશ્વની સૌથી જૂની સતત વેહતી નદી તરીકે ઓળખવામાં આવી છે, જે ૩૦૦-૪૦૦ વર્ષો મિલિયન જૂની છે?
જવાબ: ફિન્કે નદી
પ્રશ્ન 8. હાલમાં કયા સ્થળે હેજહોગની નવી પ્રજાતિ “બ્રાન્ડટ હેજહોગ” મળી આવી છે?
જવાબ: જમ્મુ-કાશ્મીર
પ્રશ્ન 9. ભારતના કયા રાજ્યએ ડિજિટલ પ્લેટફોર્મમાં બહુભાષી AI સાધનોને એકીકૃત કરવા માટે ડિજિટલ ઇન્ડિયા ભાષિની વિભાગ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે?
જવાબ: મધ્ય પ્રદેશ
પ્રશ્ન 10. કયા શહેરને ૨૦૨૬ નામ્બિઓ ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ અનુસાર સતત દસમા વર્ષે વિશ્વનું “સૌથી સુરક્ષિત શહેર” ગણવામાં આવ્યું છે?
જવાબ: અબુ ધાબી