12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. હાલમાં કયા રાજ્ય દ્વારા Me હેલ્થ એપ (MeHEALTH) શરૂ કરવામાં આવી છે?
જવાબ: કેરળ
પ્રશ્ન 2. ઘટતા પ્રજનન દરને અટકાવવા માટે કઈ રાજ્ય સરકારે ‘ડ્રાફ્ટ પોપ્યુલેશન મેનેજમેન્ટ પોલિસી’ રજૂ કરી છે?
જવાબ: આંધ્રપ્રદેશ
પ્રશ્ન 3. “બ્લુ સ્પેરો” મિસાઇલ હાલમાં ચર્ચામાં છે. આ મિસાઇલ કયા દેશની છે?
જવાબ: ઇઝરાયલ
પ્રશ્ન 4. ભારતનો પહેલો નદી આધારિત પ્રકાશસ્તંભ કઈ નદી ઉપર સ્થાપિત કરવામાં આવશે?
જવાબ: બ્રહ્મપુત્રા
પ્રશ્ન 5. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ કયા ભારતીય રાજ્યમાં IFFCO સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ (SAP-III) સમર્પિત કર્યો અને સહકારી ક્ષેત્રની અનેક પહેલ શરૂ કરી હતી?
જવાબ: ઓડિશા
પ્રશ્ન 6. દુનિયામાં કયા દેશે સૌથી પહેલા પાર્કિન્સન રોગની સ્ટેમ સેલ ટ્રીટમેન્ટને મંજૂરી આપી છે?
જવાબ: જાપાન
પ્રશ્ન 7. તાજેતરમાં શ્રીલંકાના દરિયાકિનારે કયા દેશનું યુદ્ધ જહાજ ‘આઇરિસ દેના’ (IRIS Dena) ડૂબી ગયું હતું?
જવાબ: ઈરાન
પ્રશ્ન 8. જાહેર આરોગ્ય સમસ્યા તરીકે રક્તપિત્તને દૂર કરવા માટે WHO દ્વારા ચકાસાયેલ અમેરિકાનો પહેલો દેશ કયો બન્યો?
જવાબ: ચિલી
પ્રશ્ન 9. માર્ચ ૨૦૨૬ માં ભારત અને સેશેલ્સ વચ્ચે થનારી સંયુક્ત લશ્કરી કવાયતની ૧૧મી આવૃત્તિને શું નામ આપવામાં આવ્યું છે?
જવાબ: લમિતિયે કવાયત
પ્રશ્ન 10. ભારતીય રેલવેએ સૌથી પહેલા કયા રાજ્યમાં માલગાડીથી અનાજ પહોંચાડ્યું?
જવાબ: મિઝોરમ