પ્રશ્ન 1. બાયોએશિયા સમિટ 2026 ની શરૂઆત ક્યાંથી થઈ?

જવાબ: હૈદરાબાદ

પ્રશ્ન 2. હાલમાં જ આબોહવાને લગતી સમસ્યાઓના લીધે ચર્ચામાં રહેલું વિક્ટોરિયા સરોવર કયા ભૂભાગમાં આવેલું છે?

જવાબ: આફ્રિકા

પ્રશ્ન 3. કયા રાજ્યએ વિશ્વનું ટેક્નોલોજી કેન્દ્ર બનવા માટે ભારતની પહેલી ગ્રાફીન પોલિસી શરૂ કરી છે?

જવાબ: કેરળ

પ્રશ્ન 4. તાજેતરમાં કોચીના દરિયાકિનારા નજીકના શાંત પાણીમાં શોધાયેલ આલ્ફિયસ મધુસૂદનાઈ એ કયા પ્રકારનું જીવ છે?

જવાબ: ઝીંગા

પ્રશ્ન 5. કઈ રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં ‘ચા જાતિઓ’ માટે 3 ટકા અનામતને મંજૂરી આપી છે?

જવાબ: આસામ

પ્રશ્ન 6. ભારતનું પહેલું AI આધારિત વિસ્તૃત એજ્યુકેશન મોડેલ કયા શહેરમાં શરૂ કરાયું હતું?

જવાબ: દિલ્હી

પ્રશ્ન 7. કયા રાષ્ટ્રે ખૂબ ચર્ચિત ખોરમશહર ૪ બેલેસ્ટિક મિસાઇલ બનાવી છે?

જવાબ: ઈરાન

પ્રશ્ન 8. આંતરરાષ્ટ્રીય ડેમ સુરક્ષા કોન્ફરન્સ 2026 નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?

જવાબ: બેંગલુરુ

પ્રશ્ન 9. જોસ જેરીને હાલમાં જ મહા-દોષારોપણ કરીને પ્રમુખના હોદ્દા પરથી હટાવવામાં આવ્યા હતા. તેઓ કયા રાષ્ટ્રના પ્રમુખ હતા?

જવાબ: પેરુ

પ્રશ્ન 10. ભારતનો પહેલો અંડરવોટર ટ્વીન ટ્યુબ રોડ-કમ-રેલ ટનલ પ્રોજેક્ટ, જેને હાલમાં જ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી મળી છે, તે કઈ નદીની નીચે તૈયાર કરવામાં આવશે?

જવાબ: બ્રહ્મપુત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf