12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ હાલમાં જ કયા મુખ્ય ટાપુ પ્રોજેક્ટને મંજૂરી આપી છે?
જવાબ: ગ્રેટ નિકોબાર ટાપુ પ્રોજેક્ટ
પ્રશ્ન 2. સરકારે બધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝા પર રોકડથી પેમેન્ટ કરવાનું ક્યારથી બંધ કરવાનું વિચાર્યું છે?
જવાબ: ૧ એપ્રિલ, ૨૦૨૬
પ્રશ્ન 3. હાલમાં જ ન્યૂઝમાં ચર્ચામાં રહેલી જિબ્રાલ્ટરની સ્ટ્રેટ કયા બે મુખ્ય જળ વિસ્તારોને કનેક્ટ કરે છે?
જવાબ: એટલાન્ટિક ઓશન અને ભૂમધ્ય સમુદ્ર
પ્રશ્ન 4. ભારત અને ફ્રાન્સે નવીનતા વર્ષ કઈ સાલમાં જાહેર કર્યું?
જવાબ: બન્ને દેશોએ 2026ના વર્ષને નવીનતા સહયોગના વર્ષ તરીકે જાહેર કર્યું છે. આનો હેતુ ટેકનોલોજીકલ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે.
પ્રશ્ન 5. સુરક્ષિત ડિજિટલ વ્યવહારો માટે માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા ભારતમાં કઈ સેવા શરૂ કરવામાં આવી છે?
જવાબ: પાસકી સેવા
પ્રશ્ન 6. “ધ સેજ હુ રીઇમેજિન્ડ હિન્દુઇઝમ: ધ લાઇફ, લેસન્સ એન્ડ લેગસી ઓફ શ્રી નારાયણ ગુરુ” પુસ્તકના લેખક કોણ છે?
જવાબ: ડૉ. શશિ થરૂર
પ્રશ્ન 7. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ કયા પ્રકારના કોરિડોરને વિકસાવવા માટે એક પહેલ શરૂ કરી છે?
જવાબ: ગ્રીન કોરિડોર
પ્રશ્ન 8. DRDO દ્વારા સ્પોન્સર કરાયેલ ઇલેક્ટ્રોનિક વોરફેર પ્રોજેક્ટ કયા શહેરમાં લાગુ કરવામાં આવશે?
જવાબ: હૈદરાબાદ
પ્રશ્ન 9. હાલમાં જ ન્યૂઝમાં ચર્ચામાં રહેલી માદા ચિત્તા ગામિનીને કયા દેશમાંથી ઇન્ડિયામાં લાવવામાં આવી હતી?
જવાબ: દક્ષિણ આફ્રિકા
પ્રશ્ન 10. ‘લખપતિ દીદી’ પહેલ કયા મંત્રાલય સાથે જોડાયેલી છે?
જવાબ: ગ્રામીણ વિકાસ મંત્રાલય