પ્રશ્ન 1. ૫૦૦ સિંગલ્સ મેચ જીતનાર પહેલા ભારતીય શટલર કોણ બન્યા?

જવાબ: પી.વી. સિંધુ

 

પ્રશ્ન 2. ભારતનાં ફ્યુચર સિટીને ગ્લોબલ શહેરી હબ બનાવવામાં મદદ માટે કયા રાજ્યએ યુનાઇટેડ આરબ એમીરાત (UAE) સાથે ભાગીદારી કરી છે?

જવાબ: તેલંગાણા

 

પ્રશ્ન 3. હાલમાં જ બહાર પાડેલ “મિલિટરી ક્વોન્ટમ મિશન પોલિસી ફ્રેમવર્ક” કેટલા સ્તંભો પર આધારિત છે?

જવાબ: ચાર

 

પ્રશ્ન 4. કયા રાજ્ય સરકારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ડિજિટલ ગવર્નન્સ અને આપત્તિની તૈયારીને વધુ સારી બનાવવા માટે સ્ટારલિંક સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા?

જવાબ: ગોવા

 

પ્રશ્ન 5. ‘રેડ લાઇન્સ રિડ્રોન: ઓપરેશન સિંદૂર એન્ડ ઇન્ડિયાઝ ન્યૂ નોર્મલ’ પુસ્તક કયા વિષય સાથે સંબંધિત છે?

જવાબ: રાષ્ટ્રીય સુરક્ષા

 

પ્રશ્ન 6. મોડેલ યુવા ગ્રામ સભાનું આયોજન કયા મંત્રાલયો ભેગા થઇને કરે છે?

જવાબ: પંચાયતી રાજ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય

 

પ્રશ્ન 7. હાલમાં જ કયા દેશ દ્વારા 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે?

જવાબ: ફ્રાન્સ

 

પ્રશ્ન 8. ભારતમાં સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ આપત્તિ ચેતવણી સિસ્ટમ વિકસાવવા માટે કઈ સંસ્થાએ સ્કોચ (SKOCH) એવોર્ડ 2025 જીત્યો?

જવાબ: સી-ડોટ (C-DOT)

 

પ્રશ્ન 9. કઈ રાજ્ય સરકારે પરિવાર દીઠ ₹10 લાખ સુધીની મફત અને કેશલેસ તબીબી સારવાર આપવા માટે “મુખ્યમંત્રી આરોગ્ય યોજના” શરૂ કરી?

જવાબ: પંજાબ

 

પ્રશ્ન 10. મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે કયા વર્ષને ‘કૃષિ વર્ષ’ તરીકે જાહેર કરેલ છે?

જવાબ: વર્ષ ૨૦૨૬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf