12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતમાં કયા આર્થિક કોરિડોર પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે?
જવાબ: બેંગ્લુરુ-કડપા-વિજયવાડા આર્થિક કોરિડોર
પ્રશ્ન 2. કયા વન્યજીવ અભ્યારણમાં અખિલ ભારતીય વાઘ અંદાજ ૨૦૨૬ (AITE -26) નો પ્રથમ તબક્કો શરુ થયો?
જવાબ: થાનથાઈ પેરિયાર વન્યજીવ અભ્યારણ
પ્રશ્ન 3. ગુજરાતના ગાંધીનગરમાં શરુ કરાયેલ ………….. મોબાઈલ યુનિટ મુખ્યત્વે આરોગ્ય સંભાળના “કેન્સર સંભાળ ક્ષેત્ર” પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
જવાબ: “આશા વન”
પ્રશ્ન 4. ભારતમાં ઇન્ટર ઓપરેટીવ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) ૨.0 માં કયા રાજ્યએ ટોચનું સ્થાન મેળવ્યુ છે?
જવાબ: ઉત્તરાખંડ
પ્રશ્ન 5. કઈ સંસ્થા દ્વારા મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલ (MPATGM) શસ્ત્ર પ્રણાલી વિકસાવવામાં આવી છે?
જવાબ: DRDO
પ્રશ્ન 6. કયા રાજ્યએ આસામ સાથે મળીને જૈવિવિધતાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક રીતે લુપ્ત થતી પ્રજાતિને પુનઃસ્થાપિત કરવા માટે “વન્યજીવન વિનિમય કરાર” પર હસ્તાક્ષર કર્યા છે?
જવાબ: મધ્ય પ્રદેશ
પ્રશ્ન 7. કયુ રાજ્ય “ડીપટેક સ્ટાર્ટઅપ પોલિસી” શરુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યુ છે?
જવાબ: તામિલનાડુ
પ્રશ્ન 8. કોણ મેઘાલય હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે?
જવાબ: ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે
પ્રશ્ન 9. વેરા સી. રુબિન ઓબ્ઝર્વેટરી એ શોધેલ સૌથી ઝડપી ફરતો ક્ષુદ્રગ્રહનું નામ શું છે?
જવાબ: 2025 MN45
પ્રશ્ન 10. PARAM RUDRA સિસ્ટમ દ્વારા સંચાલિત …………. સુપરકોમ્પ્યુટિંગ સુવિધા IIT મદ્રાસ સંસ્થા દ્વારા શરુ કરવામાં આવી છે?
જવાબ: PARAM SHAKTI