પ્રશ્ન 1. હાલમાં ભારત સેના દ્વારા આયોજિત “સાંઝા શક્તિ” કવાયત નો મુખ્ય ઉદ્દેશ શું છે?

જવાબ: નાગરિક-લશ્કરી સંકલન અને અંતરિયાળ સુરક્ષા

 

પ્રશ્ન 2. ભારતનું કયું શહેર “સુજલ મિશન” હેઠળ ૨૪ કલાક પીવાલાયક નળનું પાણી પૂરું પાડનાર પ્રથમ શહેર બન્યુ છે?

જવાબ: પુરી (ઓડિસા)

 

પ્રશ્ન 3. કયા અધિકારીની નિમણૂકની યાદમાં આર્મી ડે ભારતના પ્રથમ કમાન્ડર-ઈન-ચીફ તરીકે ઉજવવામાં આવે છે?

જવાબ: K. M. કરિયપ્પા 

 

પ્રશ્ન 4. રાજસ્થાનમાં કઈ પ્રથમ ઓર્ગેનિક પંચાયત બની છે?

જવાબ: બમાનવાસ કાંકર  

 

પ્રશ્ન 5. “ICGS સમુદ્ર પ્રતાપ” કે જે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે રચાયેલ “પ્રદુષણ નિયંત્રણ જહાજ” છે, તે કયા રાજ્યમાં કાર્યરત છે?

જવાબ: ગોવા  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf