12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતના કયા શહેરમાં વર્ષ ૨૦૨૬માં સૌથી મોટો વેપાર મહોત્સવ યોજાશે?
જવાબ: નવી દિલ્હી
પ્રશ્ન 2. કયા ભારતીય જહાજને “સાગર મૈત્રી” મિશનની પાંચમી આવૃત્તિ માટે કોચીથી લીલી ઝંડી આપવામાં આવી હતી?
જવાબ: INS સાગરધ્વની
પ્રશ્ન 3. કયા પ્રદેશમાં ભારતનો પ્રથમ ખુલ્લા સમુદ્રમાં દરિયાઈ માછલી ઉછેર પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો?
જવાબ: અંદમાન
પ્રશ્ન 4. હાલમાં પ્રકાશિત થયેલા રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતનો ક્રમ શું છે?
જવાબ: ૧૬
પ્રશ્ન 5. હાલમાં ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન કોને એનાયત કરવામાં આવ્યું છે?
જવાબ: ચંદના સિંહા