પ્રશ્ન 1. ભારતમાં કઈ યોજનાનું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધીમાં નક્કી કરવામાં આવ્યું છે?

જવાબ: બાળલગ્ન મુક્ત ભારત  

 

પ્રશ્ન 2. ભારતના કયા રાજ્યમાં મકરવીલાકકુ તહેવાર ઉજવવામાં આવે છે?

જવાબ: કેરળ  

 

પ્રશ્ન 3. ભારતમાં કયા વન્યજીવ અભ્યારણનું નામ બદલીને કેરળનું પ્રથમ પતંગિયા અભ્યારણ રાખવામાં આવ્યું છે?

જવાબ: અરલમ

 

પ્રશ્ન 4. હાલમાં ૨૫મી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ્સ કલચરલ મીટ ૨૦૨૫-૨૬ કયા બંદરે યોજાય હતી?

જવાબ: પારાદીપ બંદર 

 

પ્રશ્ન 5. કોના દ્વારા ભારતની સૌપ્રથમ સૌરઊર્જાથી ચાલતી ATM વાન શરુ કરવામાં આવી છે?

જવાબ: ત્રિપુરા ગ્રામીણ બેંક  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf