પ્રશ્ન 1. હાલમાં NDRI દ્વારા વિકસાવવામાં આવેલી કઈ નવી “કૃત્રિમ” ગાયની જાતિ નોંધવામાં આવી છે?

જવાબ: કરણ ફ્રાઈસ

 

પ્રશ્ન 2. કયા રાજ્યમાં ભારતનો પ્રથમ “સાર્વભૌમ કૃત્રિમ બુદ્ધિ પાર્ક” સ્થાપિત થશે?

જવાબ: તામિલનાડુ

 

પ્રશ્ન 3. અવકાશયાન “વોયેજર વન” (voyager 1) એ કયા અવકાશ સંગઠન દ્વારા લોન્ચ કરાયેલ છે?

જવાબ: NASA

 

પ્રશ્ન 4. મધ્ય પ્રદેશ રાજ્ય સરકારે …………….. માટે MoU પર હસ્તાક્ષર કર્યા છે?

જવાબ: ડિજિટલ ઇન્ડિયા ભાષિની વિભાગ

 

પ્રશ્ન 5. કયા દેશ દ્વારા BRICS પ્રેસિડેન્સી ૨૦૨૬ માટે સત્તાવાર લોગો અને વેબસાઇટનું અનાવરણ કર્યું છે?

જવાબ: ભારત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf