5 May 2026 Current affairs
5 May, 2026
પ્રશ્ન 1. હાલમાં જ, પંચાયતી રાજ મંત્રાલયે “પંચમ” નામનું એક મોટું AI કાર્યક્રમ શરૂ કર્યું છે, જે ચૂંટાયેલા સભ્યો સાથે બે બાજુવાળો ડિજિટલ પુલ બનાવે છે. પંચમ શું છે?
જવાબ: AI થી ચાલતું પંચાયત સહાય અને મેસેજિંગ ચેટબોટ
પ્રશ્ન 2. કયા રાજ્યમાં “મુખ્યમંત્રી ગ્રામ વિકાસ યોજના” શરૂ કરાયેલી છે?
જવાબ: ગુજરાત
પ્રશ્ન 3. કયા ભારતીય રાજ્યના પોલીસ દળને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ કલર એવોર્ડ મળ્યો, જે આ સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બન્યું?
જવાબ: સિક્કિમ
પ્રશ્ન 4. છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 કયા શહેરમાં આયોજિત થશે?
જવાબ: મુંબઈ
પ્રશ્ન 5. જાન્યુઆરી ૨૦૨૬ માં ભારતના રામસર નેટવર્કમાં કયા બે વેટલેન્ડ (જળપ્લાવિત) વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો હતો?
જવાબ: પટના પક્ષી અભયારણ્ય અને છારી- ઢંઢ
પ્રશ્ન 6. 39મો ભારત આંતરરાષ્ટ્રીય ચામડા મેળો કઈ જગ્યાએ યોજાયો હતો?
જવાબ: ચેન્નાઈ
પ્રશ્ન 7. હાલમાં જ, ભારતીય આર્મી અને ભારત-તિબેટ સરહદ પોલીસે કયા રાજ્યમાં અગ્નિ પરીક્ષા એક્સરસાઇઝનું આયોજન કરેલું હતું?
જવાબ: અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 8. કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ ભારતનું કેટલામું કેન્દ્રીય બજેટ છે?
જવાબ: ૮૦મું
પ્રશ્ન 9. વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ-એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ કયા દેશે શરૂ કર્યો છે?
જવાબ: ચીન
પ્રશ્ન 10. કયા ભારતીય રાજ્યએ વૈશ્વિક શિક્ષણ અને ઇનોવેશન હબ બનાવવા માટે 872 એકરમાં “નોલેજ સિટી પ્રોજેક્ટ” ની શરૂઆત કરી છે?
જવાબ: તમિલનાડુ