12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતની પહેલી LNG-ડીઝલ ડ્યુઅલ-ફ્યુઅલ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) ટ્રેન ક્યાંથી શરૂ થઈ હતી?
જવાબ: અમદાવાદ
પ્રશ્ન 2. કઈ કંપનીએ ભારતમાં નવી જનરેશનની વેરીસેલા રસી, NEXIPOX PLUS® લોન્ચ કરી?
જવાબ: નોવો મેડી સાયન્સિસ
પ્રશ્ન 3. આસામના સોનિતપુર જિલ્લાના મિસામરી ખાતે ફેબ્રુઆરી 2026માં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ‘ખંજર’ની 13મી આવૃત્તિ યોજાઈ હતી?
જવાબ: કિર્ગિસ્તાન
પ્રશ્ન 4. ૧૦ દિવસનો “સુંદર મેળો” કઈ જગ્યાએથી શરૂ થયો છે?
જવાબ: જમ્મુ અને કાશ્મીર
પ્રશ્ન 5. આદમપુર એરપોર્ટને હવે શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટના નામથી ઓળખવામાં આવે છે. આ એરપોર્ટ ક્યાં શહેરમાં છે?
જવાબ: જલંધર
પ્રશ્ન 6. કયા દેશને ભયાનક વાવાઝોડા પછી સંસ્કૃતિના વારસા અને શિક્ષણના બચાવ માટે યુનેસ્કો દ્વારા $740,000 નું તાત્કાલિક સહાય પેકેજ મળી રહ્યું છે?
જવાબ: વિયેતનામ
પ્રશ્ન 7. દર વર્ષે 2 ફેબ્રુઆરીએ કઈ આંતરરાષ્ટ્રીય સંધિને અપનાવવાની યાદમાં વિશ્વ જળપ્લાવિત ભૂમિ દિવસ મનાવવામાં આવે છે?
જવાબ: રામસર સંમેલન
પ્રશ્ન 8. પાંચમો રુસોમા ઓરેન્જ ફેસ્ટિવલ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો?
જવાબ: નાગાલેન્ડ
પ્રશ્ન 9. બાળકો તથા યુવાનો માટેનો ૧૨મો સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (SIFFCY) કયા શહેરમાં શરૂ થયો?
જવાબ: નવી દિલ્હી
પ્રશ્ન 10. ક્વોન્ટમ સુરક્ષિત સાયબર સિક્યુરિટીને મજબૂત કરવા માટે ક્વોન્ટમ હાર્ડવેર પ્લેટફોર્મ સાથે “વેદિક કવચ” જેવા ઉકેલોને એકીકૃત કરીને કઈ ભારતીય કંપનીએ BISAG-N સાથે ભાગીદારી કરી?
જવાબ: QNu Labs