12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જ્યોતિ બિંદુ ઇન્ટરનૅશનલ સેન્ટર ફોર ધ આર્ટસનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું?
જવાબ: ગુવાહાટી (આસામ રાજ્ય)
પ્રશ્ન 2. ભારત દેશની પ્રથમ બુલેટ ટ્રેન, જે ૧૫ ઓગસ્ટ ૨૦૨૭ થી શરુ થવાની છે તે કયા સ્પીડ રેલ કોરિડોર પર દોડશે?
જવાબ: મુંબઈ-અમદાવાદ
પ્રશ્ન 3. હાલમાં ભારતીય નૌકાદળે ૪૦ વર્ષ ની સેવા પછી કઈ મુખ્ય કિલો-ક્લાસ સબમરીન ને સેવાનિવૃત્ત કરી?
જવાબ: INS સિન્ધુઘોષ
પ્રશ્ન 4. ભારત નું કયું રાજ્ય ૮માં રાજ્ય પગારપંચની રચના કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે?
જવાબ: આસામ
પ્રશ્ન 5. હાલમાં નાગરિક અને નિકાસ બજારોને લક્ષ્ય રાખીને HAL દ્વારા કયા હેલિકોપ્ટરની પ્રથમ ઉડાન ભરી હતી?
જવાબ: ધ્રુવ એન. જી. (Dhruv NG)