12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. હાલમાં દિલ્હીમાં નાના ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢવા અને નિયમોનું પાલન સરળ બનાવાનો ઉદેશ્ય ધરાવનાર કયા બિલને મંજુર કરવામાં આવ્યુ?
જવાબ: જન વિશ્વાસ બિલ ૨૦૨૬
પ્રશ્ન 2. ભારતીય વાયુસેનાના “વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ” તરીકે ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કોણે કાર્યભાર સંભાળ્યો?
જવાબ: એર માર્શલ નાગેશ કપૂર
પ્રશ્ન 3. કઈ ફુગને ભારતની આગેવાની હેઠળના અભ્યાસમાં વધુ ખતરનાક તરીકે ઓળખવામાં આવી છે?
જવાબ: Candida auris
પ્રશ્ન 4. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૪ વચ્ચે WHO ના “ગ્લોબલ ટીબી (TB) રિપોર્ટ 2025” મુજબ ભારત દેશમાં ટીબીથી થતા મૃત્યુમાં કેટલા ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે?
જવાબ: ૨૫%
પ્રશ્ન 5. હાલમાં ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે ………… ની નિમણૂંક કરી છે?
જવાબ: સોજર્ડ મારિજને