પ્રશ્ન 1. કયો દેશ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે?

જવાબ: ભારત 

 

પ્રશ્ન 2. ભારત સરકારે ૧ ફેબ્રુઆરીથી …….. ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી અને ………. પર નવો આરોગ્ય અને રાષ્ટ્રીય ઉપકર લાદવાની સૂચના આપી છે?

જવાબ: તમાકુ, પાન મસાલા

 

પ્રશ્ન 3. GIS આધારિત, જમીન અને મિલકતના ડેટાની પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત ઍક્સેસને સક્ષમ બનાવવા માટે કયું સિંગલ-વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ શરુ કરવામાં આવ્યુ હતું?

જવાબ: લેન્ડ સ્ટેક (Land Stack)

 

પ્રશ્ન 4. કયો દેશ તેની પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો છે?

જવાબ: ડેનમાર્ક

 

પ્રશ્ન 5. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા કોણ બન્યા છે?

જવાબ: કામ્યા કાર્તિકેયન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf