પ્રશ્ન 1. જાન્યુઆરી ૨૦૨૬ માં કયો દેશ માર્ગ બાંધકામ માટે બાયો-બિટ્યુમેન સામગ્રીનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર પ્રથમ દેશ બન્યો છે?

જવાબ: ભારત

 

પ્રશ્ન 2. ભારત માં “સૂર્યસ્ત્ર” શું દર્શાવે છે?

જવાબ: યુનિવર્સલ મલ્ટી-કેલિબર રોકેટ લોન્ચર

 

પ્રશ્ન 3. ………………. મંત્રાલય દ્વારા શરુ કરાયેલા નવા નાગરિત-કેન્દ્રિત માસ્કોટનું નામ “આંકડા” છે.

જવાબ: આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

 

પ્રશ્ન 4. ૩ જાન્યુઆરી ૨૦૨૬થી “જલ્લીકટ્ટૂ મહોત્સવ” કયા રાજ્યમાં યોજાય રહ્યો છે?

જવાબ: તામિલનાડુ (પુડુકોટ્ટાઇ જિલ્લો)

 

પ્રશ્ન 5. વર્ષ ૨૦૨૫માં કયા રાજ્યમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર (SRB) ૯૨૩ નોંધાયું, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ સ્તર છે?

જવાબ: હરિયાણા

 

પ્રશ્ન 6. ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રમતગમતના માળખાગત સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે “રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ” નું ઉદ્દઘાટન કયા શહેરમાં થયું હતું?

જવાબ: વારાણસી (ઉત્તર પ્રદેશ)

 

પ્રશ્ન 7. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સંસ્થા દ્વારા કઈ યોજનાની પહેલ કરાઈ છે?

જવાબ: સ્ટાન્ડર્ડ્સ હેલ્પ ઇન્ફોર્મ એન્ડ નેચર એમ્પાવર્ડ વુમન (SHINE)

 

પ્રશ્ન 8. ભારતમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્દઘાટન ક્યાં થયું હતું?

જવાબ: દીવ

 

પ્રશ્ન 9. હાલમાં જાણવા મળેલ “Mpemba Effect” શું છે?

જવાબ: ચોક્કસ પરિસ્થિતિઓમાં ગરમ પાણી ઠંડા પાણી કરતા ઝડપથી થીજી શકે છે.

 

પ્રશ્ન 10. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ઉષ્ણકટિબંધીય RAS -આધારિત રેઈનબો ટ્રાઉટ ફાર્મ શરુ કરવામાં આવ્યું છે?

જવાબ: તેલંગણા (હૈદરાબાદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf