12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. ભારતમાં કઈ યોજનાનું લક્ષ્ય વર્ષ ૨૦૩૦ સુધીમાં નક્કી કરવામાં આવ્યું છે?
જવાબ: બાળલગ્ન મુક્ત ભારત
પ્રશ્ન 2. કયા ભારતીય નાગરિક પ્રથમ દુર્લભ સમુરાઇ માર્શલ આર્ટસ સન્માન મેળવનાર બન્યા છે?
જવાબ: પવન કલ્યાણ
પ્રશ્ન 3. કયા દેશને અમેરિકાએ “પેક્સ સિલિકા” માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે?
જવાબ: ભારત
પ્રશ્ન 4. કયું રાજ્ય વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં ટોચ પર રહ્યું છે?
જવાબ: કેરળ
પ્રશ્ન 5. કયું રાજ્ય ભારતનું પ્રથમ ક્રોનિક કિડની રોગ રજિસ્ટ્રી શરુ કર્યું છે?
જવાબ: ઓડિશા